સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 12 OCT 2021 9:24AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 95.89 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં 14,313 નવા કેસ, 224 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસના 1% કરતા ઓછા છે, હાલમાં 0.63% છે; માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,14,900 થયું, 212 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 98.04% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 26,579 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,33,20,057 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 109 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.48% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.21% પહોંચ્યો, છેલ્લા 43 દિવસથી 3% કરતા ઓછો

કુલ 58.50 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1763134) Visitor Counter : 239