રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ 7 ઓક્ટોબરના રોજ ચામરાજનગર ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સની નવનિર્મિત ટીચિંગ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે

Posted On: 05 OCT 2021 5:28PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 6 થી 8 ઓક્ટોબર, 2021 સુધી કર્ણાટકની મુલાકાત લેશે.

7 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રપતિ ચામરાજનગર ખાતે ચામરાજનગર ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સની નવનિર્મિત ટીચિંગ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.

8 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રપતિ શ્રીન્ગેરીમાં દક્ષિણનામય શ્રી શારદા પીઠમ અને શંકર અદ્વૈત સંશોધન કેન્દ્રની મુલાકાત લેશે.

 

SD/GP/BT(Release ID: 1761157) Visitor Counter : 117