સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 25 SEP 2021 9:13AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 84.89 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 29,616 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.90% છે

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,01,442 થયું

સાજા થવાનો દર હાલમાં 97.78% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 28,046 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,28,76,319 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 92 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.99% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.86% પહોંચ્યો, છેલ્લા 26 દિવસથી 3% કરતા ઓછો

કુલ 56.16 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com



(Release ID: 1757935) Visitor Counter : 77