સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 22 SEP 2021 9:33AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 82.65 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 26,964 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.90% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,01,989 થયું, 186 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 97.77% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 34,167 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,27,83,741 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 89 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.08% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.69% પહોંચ્યો, છેલ્લા 23 દિવસથી 3% કરતા ઓછો

કુલ 55.67 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT



(Release ID: 1756901) Visitor Counter : 239