સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 12 SEP 2021 9:38AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 73.82 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 28,591 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.16% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,84,921 થયું

સાજા થવાનો દર હાલમાં 97.51% નોંધાયો

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,24,09,345 દર્દીઓ સાજા થયા, છેલ્લા 24 કલાકમાં 34,848 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી 2.17% છે, જે છેલ્લા 79 દિવસથી 3%થી ઓછો છે

દૈનિક પોઝિટિવીટી દર 1.87% પહોંચ્યો, છેલ્લા 13 દિવસથી 3%થી ઓછો છે

કુલ 54.18 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1754306) Visitor Counter : 262