પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 10 SEP 2021 9:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ગણેશ ચતુર્થીના અવસર પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ, આ પાવન અવસરે દરેકના જીવનમાં સુખ, શાંતિ, સૌભાગ્ય અને આરોગ્ય લઈને આવે. ગણપતિ બાપ્પા મોરયા !

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(रिलीज़ आईडी: 1753766) आगंतुक पटल : 308
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Telugu , Kannada , Malayalam