PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 08 SEP 2021 6:54PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 70.75 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,875 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.18% થયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,91,256 થયું
  • સાજા થવાનો દર હાલમાં 97.48% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 39,114 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,22,64,051 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 75 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.49% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.16% પહોંચ્યો, છેલ્લા 9 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 53.49 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

કોવિડ-19 અપડેટ

વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1753040

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1753033

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1753310) Visitor Counter : 151


Read this release in: English , Hindi , Marathi , Manipuri