સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 31 AUG 2021 9:22AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 64.05 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,941 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.13% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,70,640 થયું

સાજા થવાનો દર હાલમાં 97.53% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 36,275 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,19,59,680 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 67 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.51% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.22% પહોંચ્યો

કુલ 52.15 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1750642) Visitor Counter : 274