સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 24 AUG 2021 9:08AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 58.89 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 25,467 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% થી પણ ઓછા થયા, હાલમાં ૦.98%, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,19,551 થયું, 156 દિવસમાં સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 97.68% નોંધાયો, માર્ચ 2020 બાદ સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 39,486 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,17,20,112 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 60 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.90% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.55% પહોંચ્યો, જે છેલ્લા 29 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 50.93 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1748466) Visitor Counter : 227