પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી નારાયણ ગુરૂને તેમની જયંતી પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
23 AUG 2021 3:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણ ગુરૂને તેમની જયંતી પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“હું શ્રી નારાયણ ગુરૂને તેમની જયંતી પ્રસંગે વંદન કરૂં છું. તેમની શિક્ષા લાખો લોકોને શક્તિ પ્રદાન કરે છે. તેમનો શિખવા, સામાજિક સુધાર અને સમાનતા અંગેનો આગ્રહ આપણને પ્રેરિત કરતો રહે છે. તેમણે મહિલા સશક્તીકરણની સાથે સાથે સામાજિક પરિવર્તન માટે યુવા શક્તિનો ઉપયોગ કરવાને સૌથી વધુ મહત્વ આપ્યું.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(रिलीज़ आईडी: 1748249)
आगंतुक पटल : 381
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam