રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ ટોક્યો ઓલિમ્પિક 2020ની ભારતીય ટુકડી માટે 'હાઈ ટી'નું આયોજન કરશે

પોસ્ટેડ ઓન: 10 AUG 2021 4:58PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 14 ઓગસ્ટ, 2021ના રોજ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રમાં ટોક્યો ઓલિમ્પિક 2020ના ભારતીય દળ માટે 'હાઈ ટી' નું આયોજન કરશે.

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1744450) મુલાકાતી સંખ્યા : 312