PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
31 JUL 2021 7:17PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 46.15 કરોડ લોકોને રસી આપવામાં આવી
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,07,81,263 કરોડ દર્દી સાજા થયા
- સાજા થવાનો દર 97.37% થયો
- છેલ્લા 24 કલાકમાં 37,291 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,649 નવા કેસ નોંધાયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,08,920 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1.29% થયા
- સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.42% છે
- દૈનિક પોઝિટિવિટી દર 2.34%એ પહોંચ્યો, 5%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 46.64 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1740975
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1740977
કેન્દ્રએ 10 રાજ્યોમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી, જેમાં કોવિડ કેસો અને સંક્રમણ દર વધી રહ્યા છે
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1741012
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1741151)
Visitor Counter : 262