પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી બી. એસ. બોમ્માઇને કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 28 JUL 2021 1:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ શ્રી બી. એસ. બોમ્માઇજીને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "શ્રી @BSBommai Jiને કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લેવા બદલ અભિનંદન. તેઓ તેમની સાથે સમૃધ્ધ  વૈધાનિક અને વહીવટી અનુભવ લાવે છે. મને વિશ્વાસ છે કે તેઓ રાજ્યમાં અમારી સરકાર દ્વારા કરવામાં આવેલા અસાધારણ કાર્યને ધ્યાનમાં રાખશે. "ફળદાયી કાર્યકાળ માટે શુભેચ્છાઓ."

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1739815) Visitor Counter : 255