પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે શુભેચ્છા પાઠવી

Posted On: 24 JUL 2021 8:48AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે;

"ગુરુ પૂર્ણિમાના શુભ પ્રસંગે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1738425) Visitor Counter : 223