પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શ્રી યશપાલ શર્માજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
13 JUL 2021 2:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય શ્રી યશપાલ શર્માજીના અવસાન અંગે ઉંડી વ્યથા વ્યક્ત કરી હતી.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "શ્રી યશપાલ શર્માજી 1983 ની સુપ્રસિદ્ધ ટીમ સહિત ભારતીય ક્રિકેટ ટીમના ઘણા પ્રિય સભ્ય હતા. તેઓ સાથી ખેલાડીઓ, ચાહકો અને નવોદિત ક્રિકેટરો માટે પ્રેરણારૂપ હતા. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1735049)
મુલાકાતી સંખ્યા : 276
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam