સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો


ડૉ. ભારતી પ્રવિણ પવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

Posted On: 08 JUL 2021 12:11PM by PIB Ahmedabad

શ્રી મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.

ડૉ. ભારતી પ્રવિણ પવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

    

 

આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ, એનએચએમ (એમઓએચએફડબ્લ્યુ)ના અધિક સચિવ અને મિશન ડિરેક્ટર શ્રીમતી વંદના ગુર્નાની, અધિક સચિવ (આરોગ્ય) ડૉ. મનોહર અગ્નાની, અધિક સચિવ (આરોગ્ય) શ્રી વિકાસ શીલ, અધિક સચિવ (આરોગ્ય) શ્રી આલોક સક્સેના,  ડીજીએચએસ (એમઓએચએફડબ્લ્યુ) ડૉ. સુનિલ કુમાર, એફએસએસએ સીઈઓ શ્રી અરૂણ સિંઘલ અને અન્ય મુખ્ય અધિકારીઓ સહિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.

SD/GP/BT


(Release ID: 1733595) Visitor Counter : 286