સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 03 JUL 2021 9:19AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 34.46 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 44,111 નવા કેસ નોંધાયા

ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 4,95,533થયો, છેલ્લા 97 દિવસમાં 5 લાખથી ઓછા

સક્રિય કેસો કુલ કેસોનાં 1.62% થયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,96,05,779દર્દી સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 57,477 દર્દીઓ સાજા થયા

સતત 51મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

સાજા થવાનો દર વધીને 97.06% થયો

સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.50%

દૈનિક પોઝિટિવીટી રેટ સતત 26મા દિવસે 5 ટકાથી ઓછો 2.35%એ પહોંચ્યો

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 41.64 કરોડ પરીક્ષણો કરાયા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1732485) Visitor Counter : 197