સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 રસીકરણ અપડેટ
ભારતનું રસીકરણ કવરેજ 34 કરોડના સીમાચિહ્નને પાર અત્યાર સુધીમાં, 18-44 વર્ષની વય જૂથમાં 9.6 કરોડથી વધુના રસી ડોઝ અપાયા
Posted On:
02 JUL 2021 12:45PM by PIB Ahmedabad
નોંધપાત્ર સિદ્ધિમાં, ભારતનું સંચિત કોવિડ રસીકરણ કવરેજ આજે 34 કરોડના સીમાચિહ્નને પાર કરી ગયું છે. કામચલાઉ અહેવાલ મુજબ સવારે 7 વાગ્યા સુધી 34,00,76,232 રસી ડોઝ આપવામાં આવ્યા હતા.
સંચિત રસી ડોઝ કવરેજ
|
|
હેલ્થકેર કામદારો
|
ફ્રન્ટલાઈન કામદારો
|
18-44 વર્ષના લોકો
|
45 વર્ષ કે તેનાથી ઉપર લોકો
|
60 વર્ષ કે તેનાથી
ઉપરના લોકો
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
1,02,16,567
|
1,75,30,718
|
9,41,03,985
|
8,92,46,934
|
6,83,55,887
|
27,94,54,091
|
બીજો ડોઝ
|
72,70,476
|
95,51,936
|
22,73,477
|
1,68,55,676
|
2,46,70,576
|
6,06,22,141
|
કુલ
|
1,74,87,043
|
2,70,82,654
|
9,63,77,462
|
10,61,02,610
|
9,30,26,463
|
34,00,76,232
|
રસીકરણ અભિયાન દિવસ-167 (1લી જુલાઈ, 2021)ના રોજ આપવામાં આવેલા કુલ 42,64,123 રસી ડોઝમાંથી 32,80,998 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અને 9,83,125 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ મળ્યો છે.
|
તારીખ 1 જુલાઈ, 2021 (167 દિવસ)
|
|
હેલ્થકેર કામદારો
|
ફ્રન્ટલાઈન કામદારો
|
18-44 વર્ષના લોકો
|
45 વર્ષ કે તેનાથી ઉપર લોકો
|
60 વર્ષ કે તેનાથી
ઉપરના લોકો
|
60 વર્ષ કે તેનાથી
ઉપરના લોકો
|
પ્રથમ ડોઝ
|
4,407
|
17,254
|
24,51,539
|
5,85,302
|
2,22,496
|
32,80,998
|
બીજો ડોઝ
|
13,811
|
33,744
|
89,027
|
5,29,604
|
3,16,939
|
9,83,125
|
કુલ
|
18,218
|
50,998
|
25,40,566
|
11,14,906
|
5,39,435
|
42,64,123
|
ગઈકાલે 18-44 વર્ષની ઉંમરના વર્ગને 24,51,539 રસીના પ્રથમ ડોઝ અને 89,027 રસીના બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
કુલ મળીને 37 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 18-44 વર્ષના વર્ગના 9,41,03,985 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે અને કુલ 22,73,477 લોકોને બીજો ડોઝ મળ્યો છે.
આઝ રાજ્યો એટલે કે, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, બિહાર, ગુજરાત,, કર્ણાટક અને મહારાષ્ટ્રના 18-44 વર્ષની ઉંમરના વર્ગમાં 50 લાખ થી વધુ લોકોને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
નીચે આપવામાં આવેલ કોષ્ટકમાં 18-44 વર્ષની ઉંમરના વર્ગને આપવામાં આવેલ રસીના પ્રથમ અને બીજા ડોઝની યાદી દર્શાવે છે.
ક્રમાંક
|
રાજ્ય
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
1
|
આંદામાન અને નિકોબાર ટાપુ
|
53845
|
21
|
2
|
આંધ્રપ્રદેશ
|
2021676
|
19802
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
233096
|
18
|
4
|
આસામ
|
2448916
|
142996
|
5
|
બિહાર
|
5372707
|
87323
|
6
|
ચંદીગઢ
|
191270
|
382
|
7
|
છત્તીસગઢ
|
2639618
|
71898
|
8
|
દાદરા અને નગર હવેલી
|
139723
|
45
|
9
|
દમણ અને દીવ
|
146130
|
358
|
10
|
દિલ્હી
|
2702226
|
173076
|
11
|
ગોવા
|
352175
|
5405
|
12
|
ગુજરાત
|
7425569
|
213864
|
13
|
હરિયાણા
|
3203003
|
106886
|
14
|
હિમાચલ પ્રદેશ
|
1193168
|
708
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
861340
|
33479
|
16
|
ઝારખંડ
|
2199041
|
69180
|
17
|
કર્ણાટક
|
6604010
|
115219
|
18
|
કેરળ
|
1917464
|
37612
|
19
|
લદાખ
|
75361
|
2
|
20
|
લક્ષદ્વીપ
|
22678
|
15
|
21
|
મધ્યપ્રદેશ
|
9314515
|
149362
|
22
|
મહારાષ્ટ્ર
|
6428121
|
297884
|
23
|
મણિપુર
|
188688
|
165
|
24
|
મેઘાલય
|
247165
|
36
|
25
|
મિઝોરમ
|
263216
|
30
|
26
|
નાગાલેન્ડ
|
221743
|
71
|
27
|
ઓડિશા
|
2993345
|
159685
|
28
|
પુડુચેરી
|
184305
|
200
|
29
|
પંજાબ
|
1452614
|
19948
|
30
|
રાજસ્થાન
|
7355296
|
85864
|
31
|
સિક્કિમ
|
231417
|
10
|
32
|
તમિલનાડુ
|
5416619
|
110600
|
33
|
તેલંગાણા
|
4028748
|
55277
|
34
|
ત્રિપુરા
|
833499
|
13302
|
35
|
ઉત્તરપ્રદેશ
|
9452841
|
197658
|
36
|
ઉત્તરાખંડ
|
1373309
|
37496
|
37
|
પશ્ચિમ બંગાળ
|
4315528
|
67600
|
|
કુલ
|
94103985
|
2273477
|
દેશમાં સૌથી સંવેદનશીલ વસતિ જૂથોને કોવિડ-19થી બચાવવા માટેના સાધન રૂપે રસીકરણની કવાયત ઉચ્ચતમ સ્તરે નિયમિત રીતે સમીક્ષા કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1732216)
|