સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
30 JUN 2021 9:32AM by PIB Ahmedabad
નવી દિલ્હી 30-06-2021
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 32.28 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 45,951 નવા કેસ નોંધાયા
ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 5,37,064 થયો
સક્રિય કેસો કુલ કેસોનાં 1.77% થયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,94,27,330 દર્દી સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 60,729 દર્દીઓ સાજા થયા
સતત 48મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
સાજા થવાનો દર વધીને 96.92% થયો
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.69%
દૈનિક પોઝિટિવીટી રેટ સતત 23મા દિવસે 5 ટકાથી ઓછો 2.34%એ પહોંચ્યો
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો - કુલ 41.01 સીઆર પરીક્ષણો કરાયા
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1731369)
મુલાકાતી સંખ્યા : 269
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam