સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 28 JUN 2021 9:15AM by PIB Ahmedabad

ભારતે COVID19 રસીકરણમાં બીજો સીમાચિહ્ન હાંસલ કર્યો છે અને યુ.એસ.એ.ને પાછળ રાખી દીધો છે.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 32.36 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,148 નવા કેસ નોંધાયા

ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 5,72,994 થયો

સક્રિય કેસો કુલ કેસોનાં 1.89% થયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,93,09,607 દર્દી સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 58,578 દર્દીઓ સાજા થયા

સતત 46મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

સાજા થવાનો દર વધીને 96.80% થયો

સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.81%

દૈનિક પોઝિટિવીટી રેટ સતત 21મા દિવસે 5 ટકાથી ઓછો 2.94%એ પહોંચ્યો

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો - કુલ 40.63 સીઆર પરીક્ષણો કરાયા

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1730824) Visitor Counter : 240