પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી કાલે એએમએ, અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઉદઘાટન કરશે
प्रविष्टि तिथि:
26 JUN 2021 10:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાલે 27 જૂન, 2021ના રોજ સવારે 11.30 વાગ્યે એએમએ અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુઃ“કાલે 27 જૂનના રોજ એએમએ, અમદાવાદમાં એક ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઉદઘાટન કરવામાં આવશે. આ ભારત અને જાપાન વચ્ચે ઘનિષ્ઠ સંબંધને પ્રદર્શિત કરનારું વધુ એક ઉદાહરણ છે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1730616)
आगंतुक पटल : 290
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam