સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 25 JUN 2021 9:21AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 30.79 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતે 60.73 લાખ રસી ડોઝ આપ્યા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 51,667 નવા કેસ નોંધાયા

ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 6,12,868

દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,91,28,267 દર્દી સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 64,527 દર્દીઓ સાજા થયા

સતત 43મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

સાજા થવાનો દર વધીને 96.66% થયો

સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 3.00%

દૈનિક પોઝિટિવીટી રેટ સતત 18મા દિવસે 5 ટકાથી ઓછો 2.98%એ પહોંચ્યો

તપાસની ક્ષમતામાં વધારોઅત્યાર સુધી કુલ 39.95કરોડની તપાસ કરવામાં આવી

 

SD/GP/JD

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1730236) Visitor Counter : 241