સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 15 JUN 2021 9:33AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસોનું ભારણ ઘટીને 9, 13,378 થયું

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60,471 નવા કેસ નોંધાયા છે;  75 દિવસ પછી સૌથી ઓછા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,82,80,472 દર્દી સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 1,17,525 દર્દીઓ સાજા થયા

સતત 33માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

સાજા થવાનો દર વધીને 95.64% થયો

સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 4.39%

દૈનિક પોઝિટિવીટી રેટ સતત 8મા દિવસે 5 ટકા થી ઓછો 3.35%એ પહોંચ્યો

તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 38.13 કરોડની તપાસ કરવામાં આવી

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 25.90 કરોડ લોકોને રસી આપવામાં આવી

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1727133) Visitor Counter : 178