સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 સાથે જોડાયેલી અપડેટેડ માહિતી
Posted On:
08 JUN 2021 9:00AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1 લાખ દૈનિક નવા કેસ નોંધાય, જે 63 દિવસમાં સૌથી ઓછા છે
છેલ્લા 24 કલાકમાં 86,498 નવા કેસ નોંધાયા; 66 દિવસમાં સૌથી ઓછા
ભારતનું એક્ટિવ કેસોનું ભારણ ઘટીને હાલમાં 13,03,702 પર આવી ગયું છે.
ગત 24 કલાકમાં સક્રિય કેસો ઘટીને 97,907 થયા
દેશભરમાં અત્યાર સુધીમાં બિમારી થી 2,73,41,462 લોકો સાજા થયા
છેલ્લા 24 કલાક દરમિયાન 1,82,282 દર્દીઓ સાજા થયા
સતત 26માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
રાષ્ટ્રીય રિકવરી રેટ સતત વધીને 94.29 ટકા થયો
સાપ્તાહિક પોઝિટિવીટી રેટ આ સમયે 5.94 ટકા
દૈનિક પોઝિટિવીટી રેટ સતત 15માં દિવસે 10 ટકા થી ઓછો 4.62 ટકાએ પહોંચ્યો.
તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 36.8 કરોડની તપાસ કરવામાં આવી
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 23.61 કરોડ લોકોને રસી આપવામાં આવી.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1725271)
Visitor Counter : 216
Read this release in:
Hindi
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada