સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 સાથે જોડાયેલી અપડેટેડ માહિતી

Posted On: 07 JUN 2021 9:20AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1 લાખ દૈનિક નવા કેસ નોંધાય, જે 61 દિવસમાં સૌથી ઓછા છે

ભારતનું એક્ટિવ કેસોનું ભારણ  ઘટીને હાલમાં 14,01,609 પર આવી ગયું છે.

ગત 24 કલાકમાં સક્રિય કેસો ઘટીને 76,190 થયા

દેશભરમાં અત્યાર સુધીમાં બિમારી થી 2,71,59,180 લોકો સાજા થયા

છેલ્લા 24 કલાક દરમિયાન 1,74,399 દર્દીઓ સાજા થયા

સતત 25માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

રાષ્ટ્રીય રિકવરી રેટ સતત વધીને 93.94 ટકા થયો

સાપ્તાહિક પોઝિટિવીટી રેટ આ સમયે 6.21 ટકા

દૈનિક પોઝિટિવીટી રેટ સતત 14માં દિવસે 10 ટકા થી ઓછો 6.34 ટકાએ પહોંચ્યો.

તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 36.6 કરોડની તપાસ કરવામાં આવી

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 23.27 કરોડ લોકોને રસી આપવામાં આવી.

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1725042) Visitor Counter : 164