સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 સાથે જોડાયેલી અપડેટેડ માહિતી
પોસ્ટેડ ઓન:
02 JUN 2021 9:49AM by PIB Ahmedabad
ભારતમાં દૈનિક નવા કેસોની સંખ્યા 1.32 લાખ થઈ, નવા કેસોમાં ઘટતું વલણ જળવાઈ રહ્યું.
ભારતનું એક્ટિવ કેસોનું ભારણ 20 લાખથી નીચે ઘટીને હાલમાં 17,93,645 પર આવી ગયું છે.
ગત 24 કલાકમાં સક્રિય કેસો ઘટીને 1,01,875 થયા
દેશમાં અત્યાર સુધી કુલ 2,61,79,085 લોકો સાજા થયા
ગત 24 કલાકમાં બિમારી થી 2,31,456 લોકો સાજા થયા
સતત 20માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
રિકવરી રેટ સતત વધીને 92.48 ટકા થયો
સાપ્તાહિક પોઝિટિવીટી રેટ આ સમયે 8.21 ટકા
દૈનિક પોઝિટિવીટી રેટ સતત 9માં દિવસે 10 ટકા થી ઓછો 6.57 ટકાએ પહોંચ્યો.
તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 35 કરોડની તપાસ કરવામાં આવી
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 21.85 કરોડ લોકોને રસી આપવામાં આવી.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1723630)
મુલાકાતી સંખ્યા : 225
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam