પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મંત્રી શ્રી વિજય કશ્યપના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 18 MAY 2021 11:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મંત્રી શ્રી વિજય કશ્યપના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ભાજપ નેતા અને ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી વિજય કશ્યપજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતા અને હંમેશા જનહિતના કાર્યોમાં સમર્પિત રહ્યા. શોકની આ ઘડીમાં તેમના પરિજનો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ !

 

SP/GP


(રીલીઝ આઈડી: 1719824) મુલાકાતી સંખ્યા : 161