સંરક્ષણ મંત્રાલય

ડબલ્યુએનસીના વધારાના નૌકાદળના જવાનોને અમદાવાદની પ્રધાનમંત્રી કોવિડ કેર હોસ્પિટલ (ધન્વંતરી)માં મુકાયા

Posted On: 07 MAY 2021 11:42AM by PIB Ahmedabad

કોવિડ મહામારીની સામે ચાલતી લડાઈનો મુકાબલો કરવા અને કુશળ મેનપાવર ક્ષમતા વધારવા માટે પશ્ચિમી નૌસેના કમાન્ડ (ડબ્લ્યૂએનસી)માંથી 41 નૌસેનિકની એક ટુકડી, જેમાં ચિકિત્સા અધિકારી, નર્સિંગ અધિકારી, પૈરામેડિક્સ અને સહયોગી સ્ટાફનો સમાવેશ છે, જેને પ્રધાનમંત્રી કોવિડ કેયર હોસ્પિટલ (ધનવંતરી), અમદાવાદમાં 06 મે, 2021ના રોજ ગોઠવણ કરાઈ હતી. આ 29 એપ્રિલ, 2021ના રોજ હોસ્પિટલમાં મુકાયેલ 57 નૌસેના ચિકિત્સા ટીમથી અલગ છે. ટીમને બે મહિના માટે મુકવામાં આવેલ છે. આ ટીમ કોવિડ રોગીઓનો ઈલાજ અને દેખરેખમાં હોસ્પિટલ પ્રશાસનને મદદ કરશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Pix17JA3.jpeg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Pix20HUO.jpeg

SD/GP/JD(Release ID: 1716797) Visitor Counter : 230