પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી એમ કે સ્ટાલિનને તમિલનાડુના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા
प्रविष्टि तिथि:
07 MAY 2021 1:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એમ. કે. સ્ટાલિનને તામિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા બદલ અભિનંદન પાઠવ્યા.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે :
"તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ @mkstalin ને અભિનંદન."
SD/GP/PC
(रिलीज़ आईडी: 1716756)
आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam