પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સુશ્રી મમતા બેનરજીને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા


પોસ્ટેડ ઓન: 05 MAY 2021 11:36AM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ સુશ્રી મમતા બેનરજીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુઃ

 


(રીલીઝ આઈડી: 1716087) મુલાકાતી સંખ્યા : 297