પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રોહિત સરદાનાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું
प्रविष्टि तिथि:
30 APR 2021 2:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકાર રોહિત સરદાનાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું.
એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું:
“રોહિત સરદાનાએ આપણાથી ખૂબ જલદીથી વિદાય લઈ ગયા છે. ઊર્જાસભર, ભારતની પ્રગતિ માટે ઉત્સાહી અને ઉદાર હૃદય ધરાવતો આત્મા, રોહિતને અસંખ્ય લોકો દ્વારા યાદ કરવામાં આવશે. તેમના અકાળ અવસાનથી મીડિયા જગતમાં એક મોટી ખોટ વર્તાશે તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. "
SD/GP/JD
(रिलीज़ आईडी: 1715073)
आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam