પ્રધાનમંત્રીનું કાર્યાલય

કતારના અમીર સાથે પ્રધાનમંત્રીની ટેલિફોનિક વાતચીત

Posted On: 27 APR 2021 9:30PM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્રમોદીએ કતાર રાજ્યના અમીર હિઝ હાઇનેસ તામિમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત કરી હતી.

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે :

આજે કતારના અમીર, હિઝ હાઇનેસ @TamimBinHamad સાથે સારી વાતચીત કરી હતી. મેં કોવીડ -19 સામે ભારતની લડતમાં એકતા અને સમર્થનની ઑફર માટે હિઝ હાઇનેસનો આભાર માન્યો છે. મેં કતારમાં ભારતીય સમુદાયને આપવામાં આવતી સંભાળ માટે પણ આભાર વ્યક્ત કર્યો.

 

********************

SD/GP/JD/PC


(Release ID: 1714521) Visitor Counter : 170