પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુડી પડવા નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી
प्रविष्टि तिथि:
13 APR 2021 9:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુડી પડવા નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યુઃ
“આગામી વર્ષ દરેકના જીવનમાં ઉત્તમ આરોગ્ય અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના”.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1711325)
आगंतुक पटल : 289
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam