પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગ નરસંહારના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 13 APR 2021 9:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલિયાંવાલા બાગ નરસંહારના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યુઃ

“જલિયાંવાલા બાગ નરસંહારના એ શહીદોને શ્રદ્ધાંજલિ. તેમનું સાહસ, વીરતા અને બલિદાન દરેક ભારતીયને તાકાત આપે છે.”

SD/GP/JD



(Release ID: 1711294) Visitor Counter : 195