પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી
Posted On:
29 MAR 2021 9:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોળી પર્વ નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યું, “આપ સૌને હોળીની ખૂબ શુભકામનાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેક વ્યક્તિના જીવનમાં નવા જોશ અને નવી ઊર્જાનો સંચાર કરે.”
SD/GP/JD
(Release ID: 1708235)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam