પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી

Posted On: 11 MAR 2021 10:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "મહાશિવરાત્રીના શુભ પ્રસંગે દેશવાસીઓને અનેક શુભેચ્છાઓ. હર-હર મહાદેવ!

મહાશિવરાત્રીના શુભ પ્રસંગે શુભેચ્છાઓ. હર હર મહાદેવ! "

 

SD/GP/BT


(Release ID: 1704039) Visitor Counter : 172