પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંત રવિદાસને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
27 FEB 2021 11:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ સંત રવિદાસને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
એક ટ્વીટમા પ્રધાનમંત્રીએ કહ્યું, ‘સંત રવિદાસજીએ સદીઓ અગાઉ સમાનતા, સદ્ભાવના અને કરૂણા અંગે જે સંદેશો આપ્યો, એ દેશવાસીઓને યુગો-યુગો સુધી પ્રેરિત કરનારો છે. તેમની જયંતી પર તેમને મારા સાદર પ્રણામ.’
SD/GP/JD
(Release ID: 1701305)
Visitor Counter : 210
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam