પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જે જયલલિતાને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા
પોસ્ટેડ ઓન:
24 FEB 2021 10:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જે જયલલિતાને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા.
પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે "જયલલિતા જીને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કરું છું. તેમની લોક-તરફી નીતિઓ અને દલિતોને સશક્ત બનાવવાના પ્રયત્નો માટે ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. તેમણે અમારી નારી શક્તિને સશક્ત બનાવવાના નોંધપાત્ર પ્રયાસો પણ કર્યા. હું હંમેશાં તેમની સાથેના મારા ઘણાં સંવાદોને યાદ રાખીશ."
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1700370)
મુલાકાતી સંખ્યા : 159
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada