પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 23 ફેબ્રુઆરીના રોજ આઈઆઈટી ખડગપુરના 66મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે
प्रविष्टि तिथि:
21 FEB 2021 7:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ફેબ્રુઆરી, 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગ્યે આઈઆઈટી ખડગપુરના 66મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી, અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1699875)
आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam