પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 19 FEB 2021 9:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "મા ભારતીના અમર સપૂત છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ નિમિત્તે શત-શત નમન. તેમનું અદમ્ય સાહસ, અદ્ભુત શૌર્ય અને અસાધારણ બુદ્ધિમત્તાની ગાથા દેશવાસીઓને યુગો-યુગો સુધી પ્રેરિત કરતી રહેશે. જય શિવાજી!"

 

SD/GP/BT(Release ID: 1699283) Visitor Counter : 33