પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર ચંચલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 22 JAN 2021 3:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નરેન્દ્ર ચંચલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "લોકપ્રિય ભજન ગાયક નરેન્દ્ર ચંચલજીના અવસાનના સમાચારથી અત્યંત દુ:ખ થયું છે. તેમણે તેમના ઓજપૂર્ણ અવાજથી ભજન ગાવાની દુનિયામાં એક વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ.”

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1691220) आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam