પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ નિમિતે લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 14 JAN 2021 9:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

देशवासियों को मकर संक्रांति की बहुत-बहुत बधाई मेरी कामना है कि उत्तरायण सूर्यदेव सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करें

મકરસંક્રાંતિની દરેકને શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મકરસંક્રાંતિ ભારતના અનેક ભાગોમાં ઉત્સાહ સાથે ઉજવાય છે. આ શુભ ઉત્સવ ભારતની વિવિધતા અને આપણી પરંપરાઓની જીવંતતાને દર્શાવે છે. તે માતા પ્રકૃતિના આદરના મહત્વની પણ પુષ્ટિ આપે છે.

 

SD/GP/BT

 


(Release ID: 1688535) Visitor Counter : 195