પ્રધાનમંત્રીનું કાર્યાલય

યુકેના વિદેશ મંત્રી શ્રી ડોમિનિક રાબે પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

Posted On: 16 DEC 2020 11:49AM by PIB Ahmedabad

યુકેના વિદેશ મંત્રી શ્રી ડોમિનિક રાબે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. ચર્ચામાં બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા.

 

 

SD/GP/BT 


(Release ID: 1680992) Visitor Counter : 137