રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
11 DEC 2020 12:05PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે આજે (11 ડિસેમ્બર, 2020) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ તેમજ રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ શ્રી પ્રણવ મુખરજીની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1679939)
आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam