પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના મંડીમાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃતકો અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી

प्रविष्टि तिथि: 16 NOV 2020 10:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મંડીમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાની અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “હિમાચલ પ્રદેશના મંડીમાં થયેલા માર્ગ અકસ્માતના સમાચારથી અત્યંત દુઃખ થયું. સરકાર રાહત અને બચાવ કાર્યમાં કાર્યરત છે. આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય એવી કામના કરું છું.”

 

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1673105) आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam