પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હરિયાણાના લોકોને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 01 NOV 2020 10:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના લોકોને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'ભારતીય ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતા હરિયાણાના તમામ રહેવાસીઓને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક એવું આ રાજ્ય પ્રગતિના નવા કીર્તિમાન સ્થાપિત કરતું રહે તેવી શુભેચ્છા."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1669255) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam