પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેરળના સ્થાપના દિન નિમિત્તે કેરળના લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
01 NOV 2020 9:42AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના સ્થાપના દિન નિમિત્તે કેરળના લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "કેરળ પીરાવી દિવસની કેરળના અદભુત લોકોને શુભેચ્છા, જેમણે હંમેશાં ભારતની વૃદ્ધિમાં કાયમી યોગદાન આપ્યું છે. કેરળના કુદરતી સૌન્દર્યએ વિશ્વભરના લોકોને આકર્ષિત કરીને, તેને સૌથી લોકપ્રિય સ્થળોમાં સ્થાન આપ્યું છે. કેરળની સતત પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરું છું."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1669250)
आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam