રાષ્ટ્રપતિ સચિવાલય

પ્રેસ વિજ્ઞપ્તિ

પોસ્ટેડ ઓન: 09 OCT 2020 1:09PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીની સલાહ મુજબ  કેબિનેટ મંત્રી શ્રી પિયુષ ગોયલને તેમના વર્તમાન વિભાગો ઉપરાંત, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનો હવાલો સોંપવાનો નિર્દેશ આપ્યો છે.

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1663030) મુલાકાતી સંખ્યા : 295