પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી એ પંડિત જવાહરલાલ નહેરુને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી
Posted On:
27 MAY 2020 11:06AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું ' આપણા પહેલા પ્રધાનમંત્રી, પંડિત જવાહરલાલ નહેરુજી ને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરું છું.'
GP/DS
(Release ID: 1627124)
Visitor Counter : 252
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam