પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના ઔરેયામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
16 MAY 2020 10:59AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના ઔરેયામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “ઉત્તરપ્રદેશના ઔરેયામાં માર્ગ અકસ્માતથી ખૂબ દુઃખ થયું છે. સરકાર રાહત કાર્યમાં તત્પરતાથી જોડાયેલી છે. આ અકસ્માતમાં માર્યા ગયેલ લોકોના પરિજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું, સાથે ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું.”
GP/DS
(रिलीज़ आईडी: 1624305)
आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam